પ્રતિશોધ એક આત્મા નો - 21

(23)
  • 5.1k
  • 2.2k

પ્રતિશોધ ભાગ ૨૧જેવા કમળીના શબ્દો પુરા થયા અડધી મીનીટના સન્નાટા પછી ગામમાં એક બુલેટ બાઈક દાખલ થવાનો અવાજ સંભળાયો જાડેજા અને મિત્રો ઘરની બહાર બુલેટના અવાજ તરફ દોડ્યા.દૂર અંધારામાંથી એક બુલેટની લાઈટ દેખાઈ જેમ જેમ બુલેટ નજીક આવી એના પર સફેદ પેહરણ અને અને સફેદ પાગળી માં કોઈ દેખાયું ને બધા ગામવાળા એક સાથે બોલી ઊઠ્યા " મંગળ આવી ગયો " ગામવાળા ને મોઢે આ શબ્દો સાંભળતા બધા મિત્રો અને જાડેજા ના જીવમાં જીવ આવ્યો .મંગળ સામેનું દ્શ્ય આશ્ચર્ય સાથે જોઈ રહ્યો હતો આટલી રાતે ગામવાળા જાગી રહ્યા હતા બધા ઘરની લાઈટો ચાલુ હતી ને બધા એની તરફ જોઈ રહ્યા