કૃપા - 22

  • 3.7k
  • 1.7k

(અગાઉ આપડે જોયું કે કાનો ભોંયરા માં રહેલી છોકરી ને છોડાવવા ગુંડા ને વાતું એ વળગાડે છે,અને કૃપા અને કાના એ ઉમિ ને તો ભગાવી પણ દીધી,પણ ત્યાં કોઈ આવ્યું લાગે છે? કોણ છે એ..) ઉમિ ને ત્યાંથી ભગાવી બંને ની આંખ માં એક સંતોષ હતો,પણ ત્યાં જ કોઈ નો પગરવ સાંભળતા બંને ચોકયાં. કૃપા એ ચારે કોર નજર ફેરવી તો ફાર્મહાઉસ ની એક દીવાલ ઠેકી ને રામુ આવ્યો હતો.સાથે કોઈ બીજું પણ હતું. "મને જોઈ ને તને દુઃખ થયું હશે ને?અને એ પણ આટલી જલ્દી અહીં પહોંચી ગયો.તને તો વિશ્વાસ જ નહીં હોય કે હું અહીં આવી જઈશ."આમ