સપના ની એક અનોખી દુનિયા - ભાગ - ૩

  • 4.2k
  • 1
  • 2k

નમસ્તે મિત્રો કેમ છો બધા? પાછળ ના ભાગ મા જોયુ કે સપના ચારે બાજુ જોવે છે તો એને બધી જ વસ્તુઓ સફેદ રંગ ની જ દેખાય છે. એ બોવ વિચારે છે કે એ ક્યાં છે પણ એને કંઈ જ ખબર નય પડતી. હવે જોઈએ આગળ..................... સપના મોહિત ને શોધે છે. એ એને શોધતા શોધતા રસોઙા મા પહાેંચે છે. રસોઙુ પણ સફેદ રંગ નુ હોય છે. વાસણો પણ બધા જ સફેદ હોય છે. સપના ને સમજાતુ નથી કે એ