પ્રતિશોધ એક આત્મા નો - 20

(21)
  • 4.4k
  • 1
  • 2.1k

પ્રતિશોધ ભાગ ૨૦"તમારે એવું કાંઈ કરવાની જરૂર નથી એને સજા કાયદો આપશે અત્યારે તો ઓલી નિર્દોર્શ છોકરી નો જીવ બચાવવા શું કરી શકાય એ વિચારો .મારે આ કમળી સાથે વાત કરવી છે એ મંગળ વિષે કંઈક તો જાણે છે " જાડેજા દુકાનની બહાર આવતા બોલ્યા.જાડેજા કમળી ના ઘરે ગયા છોકરાઓને એમણે પોતાની સાથે આવવા કહ્યું . એક સિપાહી ને ઘરની બહાર ઉભા રાખ્યો અને કોઈ પણ ગામવાળાને અંદર આવવાની મનાઈ કરી . કમળી ઘરમાં રાખેલા ખાટલાને ટેકે માંથુ રાખી રડી રહી હતી ખાટલા પર એની બે વર્ષ ની દીકરી સુતી હતી . જાડેજા અને છોકરાઓ ઘરમાં દાખલ થયા. " શાંત થા