ચાનો સ્વાદ, પ્રેમનો આસ્વાદ - 2 - (કલાઇમેકસ)

  • 2.7k
  • 3
  • 1.1k

આસ્વાદ(કલાઇમેકસ) કહાની અબ તક: સંગીતા એની ખાસ ફ્રેન્ડ રૂપા સાથે મળીને આડકતરી રીતે ઘનશ્યામને બોલાવે છે. એ એણે કહે છે કે કેમ એ ખુદથી આમ દૂર જઈ રહ્યો છે. ઘનશ્યામ એણે ખુદની માટે ના રડવા અને જેની માટે રડવું જોઈએ એની માટે આંસુઓ બંચાવી રાખવા કહે છે તો એ બહુ જ ઉદાસ થઈ જાય છે. ઘનશ્યામ એણે કહે છે કે થોડીવાર પછી જ્યારે બંને ચા પીવા જશે ત્યારે એકલા હશે ત્યારે એ પૂરી વાત જણાવશે. કલાક પછી બંને ચા ખરીદીને બાઈક એક બાજુ પાર્ક કરી ઉપર સાથે બેસી ચા પીવે છે. સાવ એવું પણ નહોતું કે બંને પહેલીવાર આમ આવ્યા