પરનાત

  • 2.4k
  • 1
  • 806

મધુ અને માયા બંને સગી બહેનો,નામ પ્રમાણે જ ગુણ,મધુ ની વાણી મધુર અને મીઠી,જ્યારે માયા નામ પ્રમાણે જાણે સાક્ષાત માયા,અખાબોલી અને દંભી.મધુ દેખાવે થોડી શામળી,પણ હિશિયાર,અને માયા રૂપાળી ને લુચ્ચી,મધુ નું ઘર મધ્યમવર્ગીય,અને માયા પૈસાદાર,માયા જ્યારે પણ પિયર જાય ત્યારે પોતાના પૈસા નો દેખાડો કરે અને મધુ ને નીચી દેખાડવાની કોશિશ કરે... લગભગ દરેક બાબત માં માયા ચડિયાતી હોવા છતાં મધુ ક્યારેય પણ માયા સાથે દ્વેષ ના રાખતી,માયા ને સંતાન માં પેલો દીકરો આવ્યો ને મધુ ને દીકરી,એટલે માયા તો વધુ બે વેંત ઉંચી ચાલવા લાગી,અને બીજું માયા ને દીકરી અને મધુ ને દીકરો આવ્યો.સમય જતાં બધા બાળકો મોટા