સાચો નિર્ણય - સમય નો ઉપયોગ

  • 5.6k
  • 1
  • 2.3k

એક ઘનઘોર અને સુંદર જંગલ હતું... લીલોતરી થી ભરપુર..બધાં પ્રાણીઓ સંપીને રહે...એવા એક જંગલ માં...એક દિવસ વાઘ અને ગધેડો વાતો કરવા બેઠા... કંઈ કેટલીય અલકમલકની વાતો થઈ..પછી એક વાત પર બંને ની થોડી અડી ગઈ.. વાત એમ થઈ કે, વાતો વાતોમાં... ગધેડા એ કહ્યું...આ જંગલ માં...સરસ વાદળી ઘાસ છે..જે મને ખૂબ જ ભાવે છે...તે ખાઈને હું તાજોમાજો રહું છું...હવે વાઘ એ કહ્યું...ઘાસ વાદળી રંગ ના હોય જ નહીં....ઘાસ તો લીલા રંગના જ છે...પણ કેમેય ગધેડો ,વાઘ ની વાત સાથે સહમત થાય જ નહીં...એ પોતાનો જ કક્કો સાચો સાબિત કરવા પર અડી રહ્યો..વાઘ એ ઘણુ સમજાવ્યું કે ,જો પેલા ઘાસ તે. લીલા