જીંદગી નું કડવું સચ - 8

  • 3.2k
  • 1.7k

જીંદગી નું કડવું સચ (ભાગ ૮)નોવેલ કથા [ભાગ ૮]બાપ ની છત્ર છાયા : એક ફેમિલી કુટુંબ માં બાપ ની છત્ર છાયા હટી ગઈ, એક હસતું રમતું પરિવાર પલ માં તૂટી ગયું કેવાય છે ને કે મુસીબત પૂછી ને નથી આવતી...... એક હસતા રમતા પરિવાર માં એક દુઃખદ ઘટના બની ગઈ, કોઈ ને ખબર પણ નોતી કે અમારા હસતા રમતા પરિવારમાં કોઈની ખરાબ નજર લાગી હશે!એક "બાપ" નો મતલબ: બાપ કેવો હોય સાહેબ કોઈ કહેતા શબ્દ નાનો લાગશે પણ પણ એક નાનકડા શબ્દ ને નિભાવા માટે આખી જિંદગી નીકળી જાય છે. છતાં પણ એક નાનકડા બે શબ્દ ને