સફર-એક અનોખા પ્રેમની... - 33

(13)
  • 5.2k
  • 2.4k

ૐ (આપણે આગળના ભાગમાં જોયું કે નીયા રીતેશભાઇના સમજાવવાથી આલોક સાથે લગ્ન કરવાની હા પાડે છે જેથી તેના પરિવારના બધા ખુશ થાય છે. નીયા અને આલોકની સાથે જ અનન્યા અને અવિનાશની સગાઈ અને લગ્નનું મુહુર્ત કઢાવવા માટે પંડિતજીને બોલાવવામાં આવે છે. હવે આગળ...)આલોક અને તેનો પરિવાર, રાહુલભાઈ, અવિનાશ અને અનન્યા તેમજ નીયા અને તેનો પરિવાર બધા હોલમાં ગોઠવાયા. આલોક અને નીયાની નજર બહુ ઓછી મળતી હતી અને જ્યારે મળતી ત્યારે તેઓ બન્ને ફક્ત સ્માઈલ જ કરતા. પંડિતજી આવ્યા અને તેમણે મુહૂર્ત કાઢ્યું. નીયા અને આલોક તેમજ અનન્યા અને અવિનાશ બન્નેની સગાઈનું મુહૂર્ત ડિસેમ્બરમાં નીકળ્યું અને તેના એક મહિના બાદ લગ્નનું મુહૂર્ત