મને ગમતો સાથી - 6 - અનમોલ સંગ....

  • 3.7k
  • 1.9k

થોડા દિવસ બાદપરંપરા : હેલ્લો....પાયલ : હેલ્લો....પરંપરા : પાયલ....આટલી રાત ના??શું થઈ ગયુ??પાયલ : પરંપરા, હું....હું અને અનમોલ ભાગી રહ્યા છે.પરંપરા : વોટ??બાજુમાં સૂતો સ્મિત પરંપરા ના અવાજ થી જાગી જાય છે.સ્મિત : શું થયું?? પાયલ : અત્યારે.પરંપરા : પાયલ, મારી વાત સંભાળ....પાયલ : પહેલા હું જે કહું છું તે તું સાંભળી લે.આઈ એમ સોરી.પણ હું અહીંયા એટલા માટે જ રોકાઈ હતી કારણ કે....પરંપરા : પાયલ......પાયલ : અમારો પહેલેથી આ પ્લાન હતો.પરંપરા : પાયલ, તું ક્યાં છે અત્યારે??સ્ટેશન પર?? બસ સ્ટેન્ડ?? પાયલ : હું હમણાં કોઈ ને નહોતી જણાવવાની. કેટલા સમયથી રોકેલા આંસુ હવે વહેવા લાગે છે. પાયલ : પણ મને લાગ્યું ખાલી તને