પુનર્જન્મ - 44

(35)
  • 4.2k
  • 2
  • 2.3k

પુનર્જન્મ 44 સીલબંધ કવરને ખોલીને સાવંત અને બાબુના રિપોર્ટને એ જોઈ રહ્યો...(1) સુધીરના રિપોર્ટમાં કંઈ નવું ન હતું. એ જ જૂની વાતો હતી, જે અગાઉના રિપોર્ટમાં હતી.. હા, હમણાંથી એનું અને મોનિકાની સેક્રેટરી ફાલ્ગુનીનું કોઈ નવું ચક્કર ચાલુ થયું હતું. ઐયાશ સુધીરને એવી આઝાદી જોઈતી હતી જેમાં એ ઐયાશી માટે મુક્ત હોય અને એ ઐયાશી માટે એની પાસે લખલૂટ દોલત હોય.(2) સચદેવાનો રિપોર્ટ પણ જુના રિપોર્ટ જેવો જ હતો. કોઈ નવી વાત એમાં ન હતી.(3) વૃંદા... આમ તો સીધી છોકરી હતી. કોલેજ સમયમાં એને કોઈ એક પ્રેમસબંધ હતો. પણ