ડેશિંગ સુપરસ્ટાર ...અ ટ્વિસ્ટેડ લવસ્ટોરી. - ભાગ-36

(44)
  • 4k
  • 2k

( અહાનાની વાત સાંભળીને એલ્વિસને ખૂબજ હસવું આવ્યું.અેલ્વિસને કિઆરાની વાત પર વિશ્વાસ ના આવ્યો.કિઆરા અને એલ્વિસ સાંજે મળે છે.તે બંને ક્લબ જાય છે.જ્યાં એલ્વિસ કિઆરાને ઇમ્પ્રેસ કરવા ડાન્સ કરે છે.) એલ્વિસ અને કિઆરા ગાડીમાં બેસીને કિઆરાના બતાવ્યા રસ્તા પર જઇ રહ્યા હતા. "કિઆરા,આ એલ્વિસ તો તારો ગુલામ છે.જેમ તું કહીશ તેમ હું કરીશ.બાય ધ વે.તું આજે ખૂબજ સરસ લાગે છે પણ મને સૌથી વધારે તું તારા એ જ મેલાધેલા જીન્સ,તેની ઊપર શર્ટ કે ટીશર્ટ અને અસ્તવ્યસ્ત પણ સુંદર વાળમાં ગમે છે.તું જેવી છોને તેવી જ મને ખૂબ ગમે છે."એલ્વિસે કહ્યું. "અચ્છાજી,તો મારી ત્રણ કલાકની પાર્લરની અને બીજી બધી મહેનત નકામી?"કિઆરા