ડેશિંગ સુપરસ્ટાર ...અ ટ્વિસ્ટેડ લવસ્ટોરી. - ભાગ-35

(62)
  • 4k
  • 4
  • 2.2k

(એલ્વિસ કિઆરા અને આયાનને સાથે જોઇ આઘાત પામે છે.કિઆરા તેને અવગણે છે.આયાન કિઆરાને બીજા દિવસે ડિનર માટે કહે છે.આ બધું શું થયું તે જાણવા એલ્વિસ,વિન્સેન્ટ અને અર્ચિત અહાનાને મળે છે.અહાના જે જણાવે છે તે આઘાતજનક હતું.હવે આગળ.) તે જ દિવસે રાત્રે..... મુંબઇના પોશ અેરિયાના ફેમસ ડાન્સ ક્બલની અંદર વાતાવરણ બહારના વાતાવરણ કરતા ખૂબજ અલગ હતું.ચારેય તરફ અલગ અલગ રંગોની લાઇટથી રોશની થયેલી હતી.ડાન્સ ફ્લોર પર યુવા હૈયાઓ સંગીતના તાલે ઝુમી રહ્યા હતાં.સાઇડમાં આવેલા બાર પર ઘણાબધા યુવક યુવતીઓ ડ્રિન્ક કરી રહ્યા હતાં.ચારેય તરફ બાઉન્સર્સ અને સિક્યુરિટી ખૂબજ કડક હતી.આ ડાન્સ ક્બલ મુંબઇ શહેરના વન ઓફ ધ બેસ્ટ અને મોંઘુ ડાન્સ