મિડનાઈટ કોફી - 8 - સંબંધ

  • 3.1k
  • 1
  • 1.6k

નિશાંત : તું ખુશ તો છે ને તારા કામ થી??બંને ને ૨ દિવસ ગામમાં રહેવા માટે એક પરિવારે તેમના ઘર નો ઉપલો માળ ખાલી કરી આપ્યો હોય છે.મમ્મી - પપ્પા અને તેમની નાની ૪ વર્ષની માસુમ દીકરી સાવ નાનો પરિવાર જ હોય છે.રાધિકા : ખબર નથી મને.તે ધીમે થી નિશાંત ના સવાલ નો જવાબ આપે છે.નિશાંત : હું સમજ્યો નહી....રાધિકા : હું પણ નથી સમજી શકતી.પોતાની આખી જીંદગી જેને સોંપી દીધી હોય એનું આમ જીવનમાંથી કઈ પણ કહ્યા વગર જતા રહેવું....હું હજી કઈ નક્કી નથી કરી શકતી.નિશાંત : હંમ.રાધિકા : પાયલોટ બનવાનું સપનું સેવ્યું હતુ મે.પણ છોકરી એ તો ઘર