ખાટીમીઠી અમેરિકન લાઇફ

(36)
  • 1.9k
  • 4
  • 671

અમેરિકન લાઇફ વિષે આપણે બધું જોયા વગર સાંભળેલું જ જાણીએ છીએ. આપણા લેખકો અમેરિકા વિષે ખુબ ગપ્પા મારતાં હોય છે. અમેરિકામાં બધું ખરાબ છે એવું પણ નથી. અહિ પણ સંસ્કૃતિ છે. અહિ આવ્યે મને દસ વર્ષ થયા એટલે મારા અનુભવો આ લેખમાં વર્ણવ્યા છે.