ઈચ્છાનું જનુન

  • 2.7k
  • 1
  • 846

"ઈચ્છાનું જનુન"'જે અનંત સમય સુધી ચાલવું જોઈએ'જ્યારે આપણે બધાં કે હાલમાં શાળામાં ભણતા હોઈએ ત્યાંરે આપણામાથી અમુક વિધાથીઓને વર્ગખંડમાં બંક મારવાની ઘણી આદતો હોય છે, કે આજે શાળાએ નહીં જવું. તો અમુક વિધાથીઓને વર્ગનાં અમુક વિષયોમાં રસ નથી હોતો એટલે તે વિષયનાં વર્ગમાં બંક મારે છે અને તે હાજર નથી રહેતાં. પંરતુ આવું કામ કરવાથી બીજા કોઈ પર અસર નથી પડતી પરંતુ ખુદ વિધાથીનાં અભ્યાસ પર અસર પડે છે. જેનું અંત સમયે વિધાથીનેજ ખરાબ પરિણામ ભોગવવું પડે છે. આથી દરેક વિધાથીઓને આ શિક્ષાનાં સાર અને સમજણને કેળવવી પડશે.આવી સમજણને જીવનમાં ઊંડે સુધી ઉતારનાર એક વિદ્યાથી, જેનું નામ આકાશ હતું. ભણવમાં