લવ બાઇટ્સ - પ્રકરણ-88

(124)
  • 5.9k
  • 3
  • 3.6k

લવ બાઇટ્સપ્રકરણ-88 પ્રસન્નલતા દેવરાજને મણીકણેશ્વર મહાદેવમાં લઇ આવી અને મહાદેવજીનાં મંદિરનાં ગર્ભગૃહમાં આવ્યાં. ત્યાં પ્રસન્નલતાએ કહ્યું જુઓ દેવરાજ દર્શન કરો. દેવરાજનાં ડોળા આષ્ચર્યથી ફાટી ગયાં અને શું દેખાયુ ? સામે મહાદેવજીની પાછળ અર્ધ શરીર માં માનવ અર્ધશરીર નાગદેવ ઉભા હતા. એનાં હાથ આપો આપ જોડાઇ ગયાં. આવું અધભૂત અને વિચિત્ર રૂપ જોયું અને એણે પ્રાર્થના કરી પૂછ્યું આપ કોણ છો ? આવા સ્વરૂપમાં હું પ્રથમવાર દર્શન કરી રહ્યો છું. અને થોડીક ક્ષણોમાં આખું મહાદેવનું મહાલય રોશનીથી ઝળહળા થઇ ગયું દેવરાજની આંખો અંજાઇ ગઇ. દેવરાજ હાથ જોડીને ઉભો રહેલો. ત્યાં નાગદેવ સ્વરૂપે કહ્યું હું ઇચ્છાધારી નાગરાજ મણીધરેશ્વર છું હું ભગવાન મણિકર્ણેશ્વરની