એક પૂનમની રાત - પ્રકરણ-57

(125)
  • 8.3k
  • 3
  • 5.9k

એક પૂનમની રાત પ્રકરણ-57 સિધ્ધાર્થ ફુમતુ જોઇને સન્ન રહી જાય છે એણે કહ્યું આતો અસ્સલ અહીં મળી આવ્યું છે એવુજ ફુમતું છે એ છોકરી જાણીને અહીં મૂકી ગઇ છે અને આપણને આવીને ચેલેન્જ કરી ગઇ કે તમે શોધી શકો તો શોધો મને એણે તરતજ કાળુભાને બોલાવીને કહ્યું જલદી મગનને લઇને આવો અને ભાવેશ અને મનીષને પણ બોલાવો. કાળુભા તરતજ બહાર નીકળી ગયો થોડીવારમાં મગન, ભાવેશ અને મનીષને લઇને આવ્યાં. સિધ્ધાર્થ કહ્યું મગન આ ફોટો જો આ છોકરીને તે પોલીસ સ્ટેશનમાં આવતા જોઇ હતી ? મગને જોયું એવું કહ્યું આજ છોકરી.. આજ છોકરી હતી સર અને આ ફુમતુ આ સ્ટેશનમાં પણ પહેરેલુ