આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-65

(106)
  • 5.9k
  • 5
  • 3.8k

આઇ હેટ યુપ્રકરણ-65 માસાએ નંદીનીને અને માસીને ત્યાંથી અંદર જવા કહ્યું અને બંન્ને જણા અંદર રૂમમાં આવી ગયાં માસીએ ટીવી ચાલુ કરતાં કહ્યું એ લોકોને વાત કરી લેવા દે પછી આપણને બોલાવશે. વિરાટ સાથે નંદીનીએ કીધેલી બધીજ વાત શેર કરી એક એક વાત એક એક પ્રસંગ સાથે એને લગ્ન કેમ કરવા પડ્યાં ? લગ્ન કેમ તોડ્યા ? સુરત કેમ આવી ? બધીજ વિગતવાર વાત કીધી. બધુજ સાંભળ્યાં પછી વિરાટે કહ્યું દીદીએ સાચેજ ખૂબ સહન કર્યું છે અને હજી રાજનાં નામનીજ માળા જપે છે. એમનાં શબ્દો હજી મને યાદ છે એ મારોજ રાજ છે. કેટલી નીકટતા છે. કેટલો વિશ્વાસ છે. હું