પ્રતિશોધ એક આત્મા નો - 18

(16)
  • 4.6k
  • 1
  • 2.1k

પ્રતિશોધ ભાગ ૧૮રાતના ૧૨ વાગી રહ્યા હતા જીતપર ગામ માત્ર એક કિલોમીટર દૂર હતુ વિકાસ કાચા રસ્તા પર પુરી ઝડપે ગાડી દોડાવાનો પ્રયત્ન કરી રહ્યો હતો ને એક વળાંક પર એને અરજન્ટ બ્રેક મારી . રોમીલ અને વિકાસે સીટ બેલ્ટ પેહર્યા હતા એટલે બચી ગયા નહીં તો બન્ને ના માથા આગળ કાચ સાથે ભટકાત ને મોટી ઇજા થાત અનીલ જે પાછળની સીટ ઉપર હતો એ જોરથી વિકાસની સીટ પાછળ અથડાયો ને એને હાથ ને માથામાં માર વાગ્યો . બ્રેક લાગતા ત્રણે ના મોઢામાંથી ચીસ નીકળી ગઈ .વિકાસે બ્રેક મારી ત્યાંથી માત્ર ૬ ઇન્ચ દુર પોલીસની જીપ હતી. પોલીસ ની ગાડી