,જીનેટિકલી આવા બધા જ દુર્ગુણોને દૂર કરવામાં આવે છે અને એક હાઈ sensible હાઇબ્રીડ ડોગ ને ઉત્પન્ન કરવામાં આવે છે.ક્યારેક આવા ડોગ ની અંદર અધર એનિમેટેડ ના જીન્સ ઉમેરીને અચંબો પમાડી દેવા વાળા નવા ડોગને પણ ઉત્પન્ન કરવામાં આવતા હોય છે.આશરે ૧૦૦થી પણ વધારે હાઇબ્રીડ a dog's અત્યારે માર્કેટમાં ઉપલબ્ધ છે જેમાંના કેટલાક dogs ના તો વારસાય મૂળ ક્યાંય છે જ નહિ. ધે આર complete જીનેટિકલ હાઇબ્રીડ.ઇત્યાદિ ઇત્યાદિ આ રીતે જિનેટિક વર્લ્ડ ચાલ્યા કરતું હોય છે.દોસ્તો,હવે વિજ્ઞાન અને પ્રકૃતિ બંનેની વચ્ચે ના અસંતુલનને ઉપસાવતો ભાગ પ્રસ્તુત થવા જઈ રહ્યો છે. જે સર્વ પ્રથમ દ્રષ્ટિએ પણ અમાન્ય અકલ્પનીય અને અસંવેદનશીલ જ