જીવનશૈલી - ૪ - જીવન નું ચક્રવ્યું

  • 5.2k
  • 2.6k

જીવન નું ચક્રવ્યું તો અનંત કાળ સુધી ફરતું જ રહેશે.એ અટકતું નથી. સમય પસાર થતો જશે.જેમ મુત્યુ નું કાળ નિશ્ચિત હોય છે. ક્યારે કેવી રીતે એ તો સમય બતાવશે. પણ એ ફરી એ બીજા જન્મ સાથે એ ફરી એ કાળ અને ચક્રવ્યું ફરશે.તો આ જ ચક્રવ્યું માં સમય નો સદુપયોગ કરી જીવન ને નષ્ટ નઈ કરો. તમારો જન્મ કઈ કરવા માટે અને કોઈ ઉદ્દેશ્ય માટે જ જન્મ થયો હોય છે.તે ઉદ્દેશ્ય તો સમય જ બતાવશે.પણ ત્યાં સુધી જીવન ને માણો મજા થી જીવી લેવું જોઇએ.કોને ખબર હોય છે. ક્યારે બુલાવો આવી જશે.તે આવે એના પેહલા કઈ કરી ને બતાવો. પોતાના