રાક્ષશ - 24

  • 3k
  • 1.2k

દ્રશ્ય ૨૪ -" શું થયું સમીર ને.....નિખિલ...બોલ ને કઈક.....સમીર મારી જાન." નિખિલ જાનવી ને બધી વાત ને કહે છે અને ગુફા માં જોયેલી એ બળેલી વ્યક્તિ વિશે કહે છે. ત્યારે તે મનું ને કહેલી રાક્ષસ ની પ્રેમિકા યાદ આવે છે. તે બધી માહિતી નિખિલ ને કહે છે." નિખિલ આપડી સામે એક સમસ્યા નથી પણ બે સમસ્યા છે આપડે જેમ બને તેમ જલદી આ જંગલ માંથી નીકળી જવું જોઈએ."" હું હાલ બધા ને નીકળવાનું કહું....પણ ક્યાં જઈ શું."" આ જંગલ ની બહાર....."" ક્યાંથી કોઈ રસ્તો નથી."" હા છે રસ્તો છે....હું તમને ત્યાં સુધી લઈ જઈ શકું છું." આમ બોલી ને બધા ને