આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-62

(98)
  • 5.7k
  • 4
  • 3.8k

આઇ હેટ યુપ્રકરણ-62 નંદીની માસા માસીને ઇતીથી અંત બધીજ વાત કરી રહી હતી. એણે વરુણની અને રાજની બધી વાત કહી દીધી. વિરાટ સાથેજ રાજ રહે છે જે મને પ્રેમ કરે છે એટલે વિરાટને પ્રશ્ન થયા છે અને માસા અગત્યની વાત હવે એ છે કે વરુણ મારાં ફલેટ પર ગયેલો મારી તપાસ કરવા. બંધ ફલેટ જોઇ એને પ્રશ્ન થયા હશે એટલે કોઇ કુરીયર આવ્યુ છે. એ બહાના હેઠલ મારી અમદાવાદની ઓફીસે જઇને જાણી લીધું છે કે મેં સુરત ટ્રાન્સફર લીધી છે. એનો આજેજ મારી અહીની સુરતની ઓફીસનાં નંબર ઉપર ફોન હતો. એણે મારી સાથે.. પછી એણે મારી સાથે... પછી એણે કહ્યું