જીવન સાથી - 20

(28)
  • 7k
  • 1
  • 4.7k

ડૉ. વિરેન મહેતા: મેં એરપોર્ટના કેટલા ધક્કા ખાધા છે ? ધક્કા ખાઈ ખાઈને મારી ચંપલ પણ ઘસાઈ ગઈ પરંતુ એક આશા મારા હ્રદયમાં જીવંત હતી કે તું મને ગમે ત્યારે મળી જઈશ અને ચોક્કસ મળીશ મારા ભગવાન ઉપર અને આ મારી માં અંબે ઉપર મને પૂરેપૂરો વિશ્વાસ હતો અને એટલે જ હું જીવતો રહ્યો નહીં તો ક્યારનોય ઉપર પહોંચી ગયો હોત બેટા પણ હવે હવે તું મળી ગઈ છે ને એટલે બધું બરાબર થઈ જશે મારી તબિયત પણ સારી થઈ જશે. હું તારી માંને દરરોજ કહેતો હતો કે, મારી આન્યા મને ખૂબ યાદ કરે છે અને પછી મારી નજર સામે