દોસ્તો, ધારો કે આપણે લેપર્ડ અને જિરાફ આ બંનેના ડીએનએ મૅચ કરવા છે તો કેવી રીતે કરીશું! જો જિરાફ ના ડીએનએ ને માદા લેપર્ડ ની કુખમા નાખી દઈશુ તો પરિણામ તમે જાણો જ છો! કે એક બેબી જિરાફ કઈ સાઇઝ નુ હોય છે!!અને કદાચ એક લેપર્ડ ના ડીએનએ ને માદા જિરાફ ની કુખમાં ઉતારીએ તોપણ શું પરિણામ આવી શકે છે! કે જિરાફ ની સદીઓ તથા યુગો થી ચાલતી આવતી આનુવંશિકતા ની અંદર કેવલ વનસ્પતિ ભક્ષક તથા અહિંસક જીવને જ ઉત્પન્ન કરવાની કુશળતા અને ક્ષમતા હોય છે. તેની જગ્યાએ હિંસક એવા લેપર્ડ ને ઉત્પન કરવા નો આવે તો પણ પરિણામ શું આવી