મને ગમતો સાથી - 5 - નવી મૂંઝવણ

  • 4k
  • 2k

પરંપરા : મને ઉંઘ નથી આવતી એટલે તારે જાગવું જરૂરી નથી.તું સૂઇ જા.સ્મિત : તને કંપની પણ ના આપી શકું??પરંપરા : પછી તને પણ ઈન્સોમ્નિયા થઈ જશે.સ્મિત : તો થઈ જવા દો.પરંપરા : નહી.શું કઈ પણ બોલે છે??સ્મિત : અચ્છા, રોજ નહી જાગુ.પણ આજે તો તારી સાથે જાગવા દે.તારો પહેલો....પરંપરા : કઈ પહેલો દિવસ નથી.તું સૂઇ જા.1 વર્ષ થી રોજ તો આવું છું અહીંયા.સ્મિત : તારે મને સુવડાવી જ દેવો છે એમ ને??પરંપરા : મને જાગવાની આદત છે.તને નથી.સ્મિત : વાંધો નહી.પરંપરા : સ્મિત....સ્મિત : હા....પરંપરા : તું આજે બહુ ખુશ છે ને??સ્મિત : હંમ.બંને એક બીજાની સામે જુએ છે.પરંપરા