લવ બાઇટ્સ - પ્રકરણ-87

(122)
  • 5.9k
  • 4
  • 3.7k

લવ બાઇટ્સપ્રકરણ-87 સ્તવન ઘડીકમાં સ્તુતિ સામે ઘડીકમાં મણી5 સામે જોઇ રહેલો એ યાદોની પરીસીમા વટાવી ચૂકેલો એ પણ ગતજન્મની ચીજો સ્વરૂપ-વાતો જોઇ સાંભળીને યાદ કરી રહેલો એણે હાથ ઊંચો કર્યો સ્તુતિ તરફ આંગળી કરીને બોલ્યો તું તું તું... પ્ર... પ્ર.. પ્રસન્ન લતા... સ્તુતિ ખુશીથી નાચી ઉઠી એણે કહ્યું હાં હાં મારાં દેવરાજ હું તમારી પ્રસન્ન લતા. તમને છેવટે હું યાદ આવી ગઇ એમ કહીને સ્તવનનાં માથે પાઘડી પહેરાવી દીધી. સ્તવનનાં માથે પાઘડી આવી અને.... સ્તવનનાં માથે પાઘડી પહેરાઇ ગઇ અત્યારે સ્તવન કોઇ રાજકુમાર જેવો લાગતો હતો. પ્રસન્નલતા ઉર્ફે સ્તુતિ એને વળગી પડી. દેવરાજ હું તમને બરાબર યાદ આવી ગઇ કેટલાય