માઁસી ના જલ-પત્ર

  • 4.7k
  • 1.5k

9-8-2020તું જનમ તો લે તને જીવન જીવતાં હું શીખવાડીશ જ્યા સુધી તું ચાલતા શીખશે, મારે પણ ધ્યાન રાખવું જોશે જ્યાં સુધી તું દોડતા શિખશે, મારે પણ ઉડવું જોશે બેજીજક મારી કમાણી તારા પર ઉડાવીશતું જનમ તો લે તને જીવન જીવતાં હું શીખવાડીશમારા જીવન માં આવવા નો જ્યારે પ્રથમ વાર પગરવ સાંભળેલો ત્યારે મન માં ઉમળતી લાગણીઓ ને શબ્દો ના સમૂહ નું સ્વરૂપ આપેલું તેની આ પ્રથમ ચાર વાક્યો, તું જો ઇંગ્લિશ મીડિયમ માં ભણ્યો હશે તો આટલું સુધ્ધ ગુજરાતી સમજવું થોડું અઘરું રહશે, હા‘જો’ હજુ તો તું 3 કિલો અને 200 ગ્રામ નો જ અે એટલે બધુ જો અને તો