લાઈટ - 1

  • 4.4k
  • 1.5k

શા માટે "લાઈટ" ? ... આ મારી પ્રથમ નવલકથા છે જે હું લખવા જય રહી છું. કોઈજ ખ્યાલ નથી મને કે આ લાઈટ ક્યાં સુધી પ્રકાશ ફેલાવશે પરંતુ હું મારો પૂરો પ્રયન્ત કરીશ જેથી મારી નવલકથા વાંચનાર પોતાના જીવન માં એક સુંદર પળ નો અનુભવ કરી શકે. મારો ફક્ત નવલકથા લખવાનો એટલોજ મંતવ્ય નથી કે લોકો તેને પસંદ કરે પરંતુ લોકો આ નવલકથા ને જીવે. મારી નવલકથા વાંચનાર તમામ લોકો ને તેમના જીવન ની બધી તો ના કહી શકાય પરંતુ જેટલી પણ ભલે ને પછી તે ૧% જેટલીજ ના હોય પરંતુ તેમની સમશ્યા દૂર થાય. મને જાદુઈ દુનિયા ખુબજ ગમે