કૃપા - 18

  • 3k
  • 1
  • 1.6k

(કૃપા ના ગનીભાઈ સાથે ના સંબંધ થી રામુ અજાણ હતો,પણ જ્યારે તેના મિત્રએ તેને જાણ કરી ત્યારબાદ તે બદલો લેવા વધુ ઉશ્કેરાયો.કાનો ગનીભાઈ ના ફાર્મહાઉસ પર ફસાઈ ગયો એવો અનુભવ કરે છે,પણ કૃપા તેની વાત પર હસે છે.હવે આગળ....) કાના એ કરેલા પ્રશ્નથી કૃપા હસવા લાગી,એટલે કાના ને વધુ ગુસ્સો આવ્યો.તે કૃપા ની નજીક ગયો અને તેને ઝંઝોળી ને પૂછ્યું "તું ગાંડી થઈ ગઈ છે કે શું?તને ખબર છે આ ગની કેવો ખતરનાક માણસ છે.આપડે અહીં ફસાઈ ગયા તો જીવથી જાસૂ." કૃપા એ કાના ને શાંત પાડ્યો.અને પછી પૂછ્યું. કાના તને અહીંથી જાવું છે?શું તને અહીં નહિ