શું થશે?

  • 3.8k
  • 1
  • 1.3k

ગૌરવ દોઢ કલાકથી ફોન પર વાત કરીને અલગ અલગ જગ્યા પર પ્લાઝમા ડોનર શોધતો હતો , પણ હજુ સુધી કોઈ ડોનર મળ્યું ન હતું. ગૌરવ : નંદિની! ભગવાન ક્યારે આપણી મદદ કરશે? જ્યારે આપણી દીકરીને કંઈક થઈ જશે ત્યારે! મને તો હવે ભગવાન ઉપરથી વિશ્વાસ ઉઠવા લાગ્યો છે. (ગૌરવ આટલું બોલ્યો ત્યાં તેનો ફોન વાગ્યો. ગૌરવ ફોન ઉપાડીને બોલ્યો.) ગૌરવ : હેલ્લો! કોણ બોલે છે? શું ગૌરવને પ્લાઝમા ડોનર મળશે? ગૌરવને કોનો ફોન આવ્યો હશે? જાણવાં માટે વાંચો... શું થશે?