પ્રાયશ્ચિત - 29

(75)
  • 9.3k
  • 3
  • 8.7k

પ્રાયશ્ચિત પ્રકરણ - 29આજે રવિવાર હતો. આશિષ અંકલે કહ્યું હતું કે દક્ષામાસીને મારે એકવાર એમના ઘરે લઈ જવાના છે. પરંતુ એ કામ રહી ગયું હતું. આજે રસોઈ થઈ જાય પછી દક્ષામાસીને આશિષ અંકલ ના ઘરે લઈ જાઉં. - કેતને વિચાર્યું. " અંકલ કેતન બોલું. આજે રવિવાર છે. જો તમે ઘરે હો તો દક્ષામાસીને લઈને હું ૧૧ વાગ્યા આસપાસ આવી જાઉં. " કેતને સવારે ૯ વાગે આશિષ અંકલને ફોન કર્યો. " અરે એમાં પૂછવાનું થોડું હોય ! આજે જમવાનું પણ અહીં જ રાખજે."" ના અંકલ.. આજે તો દક્ષામાસીએ રસોઈ શરૂ કરી દીધી છે. તમારું આમંત્રણ પેન્ડિંગ ! આજે માત્ર આન્ટી સાથે દક્ષામાસીને વાતચીત