એક કોસ (આશરે બેં mile) ના અંતર સુધી સતત વેનિશા મંદ વાયુની ગતિ થી બ્લેક કાર્પેટ ઉપર દૌડતી દેખાઈ રહી છે. અને અંતરની સમાંતર જ એક જૂનું પુરાણું માટીદાર અને બદબુદાર જીન અજ્ઞાત અંધકારમાંથી આવીને વેનિશાની પીઠ ઉપર પટકાય છે. અચાનકજ વેનિશા પવનની ગતિ થી સામેથી પસાર થાય છે અને પાછળથી જોતા અદ્રશ્ય થાય છે.ફરી એકવાર સવાના amazon ના ત્રિભુજીય ઘોરીમાર્ગો સુનસાન અને ભયાવહ દેખાઈ રહ્યા છે.સંસારની સર્વ સૌમ્યા એવી અશ્વના વેનિશા આજે કાળથી પણ અધિક બિહામણી અર્ધરાત્રિ સમાન લાગી રહી હતી . જેના પાદ ના પડઘમો સાક્ષી પૂરી રહ્યા હતા કે દુર્ઘટના નો આરંભ થવા જઇ રહ્યો છે.before globalisation