ડેશિંગ સુપરસ્ટાર ...અ ટ્વિસ્ટેડ લવસ્ટોરી. - ભાગ-33

(69)
  • 4.2k
  • 3
  • 2.2k

(અકીરા એલ્વિસ પાસેથી ડાન્સ શીખવા માંગે છે.એલ તેની ટેસ્ટ લે છે જેમા તે ખૂબજ સરસ ડાન્સ કરતા એલ ઇમ્પ્રેસ થઇ જાય છે.કિઆરા એલને ફોન કરે છે પણ અકીરા તે કાપી નાખે છે.અહીં કાશ્મીરમાં બરફવર્ષા થાય છે.કિઆરા તેનો આનંદ લઇ રહી હતી તેટલાંમાં એલ્વિસ ત્યાં આવે છે.) કિઆરાનું હ્રદય એક ધબકારો ચુકી ગયું.એલ્વિસ ખરેખર તેની નજીક આવી રહ્યો હતો.બ્લુ હુડી અને બ્લેક સિક્સ પોકેટ પેન્ટમાં તે હેન્ડસમ લાગી રહ્યો હતો.તે કિઅારાની એકદમ નજીક આવી રહ્યો હતો.બરફ હવે તેજ ગતિથી પડી રહ્યો હતો.એલ્વિસે એક મોહક મુસ્કાન આપીને કિઆરાના ચહેરાને પકડી લીધો અને કિઆરા કઇ સમજે કે વિચારે તે પહેલા તેના હોઠો પર