કાળો જાદુ ? - 1

(13)
  • 7.8k
  • 1
  • 4.6k

કાળો જાદુ..જ્યારે આપણે આ શબ્દ સાંભળીએ છીએ, ત્યારે તે આપણા શરીરને કંપારી આપે છે .. જો તે કોઇ વ્યક્તિના પરિવાર સાથે ક્રૂર ઇરાદા સાથે થાય અને આટલા વર્ષો સુધી છુપાયેલ હોય તો શું? પરિણામો વિશે વિચારીને ડરી ગયા? તો ચાલો આણંદ જિલ્લાના પેટલાદ તાલુકા નજીક આવેલ એક ગામ ના વતની પટેલ પરિવારની વાર્તા સાથે આગળ વધીએ. ———————————————————— "ચાલો વહેલા જઈએ, ફ્લાઇટ પકડવાની છે!" દર્શકે તેના માતા-પિતાને કહ્યું." અને ....દર્શના તું અડધા કલાકમાં તારું પેકિંગ પૂરું કરી લે..તેણે ગુસ્સામાં તેની બહેનને કહ્યું. વિપુલભાઈ અને સાવિત્રીબેનને લગ્નના આટલા વર્ષો પછી બે જોડિયા બાળકો હતા .. ઘણા