અધૂરી પૂજા - દિકરી વ્હાલનો દરિયો - ભાગ - ૧૫

  • 3.8k
  • 1
  • 1.5k

ભાગ - ૧૫વાચક મિત્રો, ભાગ ૧૪ માં આપણે જાણ્યું કે,પોતાના પપ્પાના રંગીન મિજાજ, અને ગુસ્સાવાળા સ્વભાવના કારણે, આજદિન સુધી, સતત દુઃખી અને પરેશાન રહીને પણ, બસ ખાલી ઘરની આબરૂ જાળવવા કે પછી, પોતાના સંતાનોને ભવિષ્યમાં કોઈ તકલીફ ઊભી ના થાય, તે બાબતનો વિચાર કરી, આજ સુધી પ્રમોદને કારણે ઘરમાં રોજે-રોજ જે ના થવાનું થતું આવ્યું છે, એ બધુંજ, ચૂપચાપ સહન કરે જતી મમ્મીની સાથે-સાથે, દીકરી પૂજા પોતે પણ, કડવા ઘૂંટ પીને મૌન રહેતી હતી. પરંતુ, આજે પૂજાના પપ્પાએ, તેની મમ્મી સાથે છૂટાછેડાનું જે પગલું ભર્યું હતું, એના કારણે આજે, પૂજાની સહનશક્તિની હદ આવી ગઈ હતી. છતાં... માત્ર મમ્મીની હાલની નાજુક, અને લાચારવસ મનોસ્થિતિને ધ્યાનમાં રાખી,આકુળ વ્યાકુળ થઈ