છેલ્લી રાત નો જાદુ - 2

  • 3.2k
  • 1.4k

(પાછળ ભાગ માં જોયું કે સ્પર્ધા માં ગયેલા લોકો માં થી એન્જલ અને ધવલ બંને ભુજ માં ફસાઈ જાય છે....) ધવલ : અરે રે.... એન્જલ : મને ખબર હોત્ત કે અત્યારે જ નીકળવાનું છે તો હું પેહલા થી જ બસ માં બેસી જાત. ધવલ : મને તો ટેન્સન થાય છે આગળ શું કરીશુ...?એન્જલ : ફોન કર એ લોકો ક્યાં પહોંચ્યા છે...!ધવલ : હા.( રિંગ જાય છે પણ કોઈ ફોન નથી ઉપાડતું..) ધવલ : ફોન જ નથી ઉપાડતું કોઈ....એન્જલ : હવે શું કરીશુ મને ઘરે કોણ પહુંચાડશે ?? અહીંયા તો હું કોઈ ને ઓળખતી પણ નથી. ધવલ : તું શું કરવા