તલાશ - 28

(69)
  • 5.5k
  • 3
  • 3.5k

"સર, મારા પાસે 2 દિવસનો સમય છે. અત્યારે હું દિલ્હીમાં છું. મારો ટાર્ગેટ દિલ્હી આવ્યો છે. ગુરુવારથી કામ સારું થશે. ગુલાબચંદને કહીને રજાની ગોઠવણ કરાવી આપો. બીજી કઈ કામ હોય તો કહો." નાઝનીને એક હોટેલની રૂમમાંથી પોતાના ઉપરી અધિકારી સાથે વાત કરતા કહ્યું. "કઈ નહીં હમણાં આરામ કર અથવા હમણાં જ પાછી રાજસ્થાન જવા નીકળી જા નહીતો રાત્રે નીકળી કાલે બપોરે 12 વાગ્યા પહેલા જેસલમેર પહોંચી જ જે. હનીફ મહોમ્મદ કે મુશ્તાક ઈરાની બન્ને અથવા કોઈ એક તને ગુરુવારે જેસલમેરમાં મળશે. તને કઈ મદદની જરૂર હોય તો એમની મદદ લેજે. બાકી એ એમને સોંપેલું કામ કરશે. એકબીજાના સંપર્કમાં રહેજો" કહીને ઉપરી અધિકારીએ ફોન કટ કર્યો.