ડ્રીમ ગર્લ - 35

(19)
  • 3.3k
  • 2
  • 1.7k

ડ્રીમ ગર્લ 35 જિગર ઘરે આવ્યો ત્યારે નવ વાગવા આવ્યા હતા. જિગરને એ સમજાતું ન હતું કે નિલુને સમજાવવી કેવી રીતે ? એક પ્રેમિકાને આવી વાત કરવી યોગ્ય હતી ? જિગર નિર્ણય લઈ શકવા સક્ષમ ન હતો. આખરે એણે મન મક્કમ કર્યું. નિલુને એ કોઈ આંચ આવવા દેવા માંગતો ન હતો. જિગરના ફોનમાં રીંગ વાગી. પ્રિયાનો ફોન હતો. ઓહ, આ બધા ચક્કરમાં એ પ્રિયાને ફોન કરવાનું તો ભૂલી જ ગયો હતો. ઓહ, શીટ.... જિગરે ફોન રિસીવ કર્યો. " હેલો... " " જિગર, તું ગઈ કાલે આવવાનો હતો. કેમ આવ્યો