ડ્રીમ ગર્લ - 33

(17)
  • 3.2k
  • 2
  • 1.7k

ડ્રીમ ગર્લ 33 બારણું બંધ કરી જિગર ઘરમાં આવ્યો. એના માથામાં હેમંતના શબ્દો ઘણની જેમ વાગતા હતા. જિગરને વિચાર આવતો હતો . બટ, એ સાચું કહેતો હતો. યસ હી ઇઝ રાઈટ. મેં આજે નિલુને જોખમમાં મૂકી છે. મારો પીછો થાય છે એ સત્ય છે. એક વાર મારા ઉપર હુમલો થઈ ચૂક્યો છે. છતાં હું બેવકૂફ, મેં કેમ નિલુનો જાન જોખમમાં મુક્યો. અગર એને કાંઈ થઈ ગયું તો ? જિગરના હાથપગ પાણી પાણી થતા હતા. બધું ગોળ ગોળ ફરતું હોય એવું એને લાગ્યું. એના ગળામાં શોષ પડતો હતો. એ મહાપરાણે