ડ્રીમ ગર્લ - 32

(20)
  • 3.5k
  • 2
  • 1.7k

ડ્રીમ ગર્લ 32 જિગર નિલુ તરફ આગળ વધ્યો. નિલુનું હદય જોર જોરથી ધડકતું હતું. અને એ ધબકારા નિલુ સ્પષ્ટ રીતે અનુભવી શક્તિ હતી. નિલુને એવું લાગ્યું કે એનો વિશ્વાસ ખોટો પડશે. જિગરને રોકવા માટે કોઈ શબ્દો કે શક્તિ નિલુમાં રહી ન હતી. છતાં એ હસતી હતી. એણે એક વિશ્વાસ મૂકી દીધો હતો. હવે તો હાર કે જીત જે મળે એ સાચું. જિગર નિલુની સામે આવીને ઉભો રહ્યો. નિલુના ચહેરા તરફ જોઈ રહ્યો. નિલુના ચહેરા પર હાસ્ય હતું અને એ હાસ્યમાં એ અદ્વિતીય લાગતી હતી. જિગર હજુ આગળ