જેલ નંબર ૧૧ એ - ૨૦

  • 2.6k
  • 2
  • 1.1k

‘એડલવુલ્ફા? તમે અહીં?’ એડલવુલ્ફાની દીકરી હાલજ એક માતા બની હતી. તેનો દીકરો ફક્ત આંઠ દિવસ નો હતો. બચ્ચાનુ ધ્યાન રાખવા તેને રજા લીધી હતી. પણ એડલવુલ્ફા તેની મદદ કરવાની જગ્યાએ કામ કરતી હતી. હાંઝ એક પાતળો કુપોષિત બાળક હતો. તે જીવી શકે તેમ હતો, પણ જીવાડવા માટે પૈસાની જરૂર હતી. તેથી જ એડલવુલ્ફા કામ કરતી, અને બેથીલલ્ડા તેના દીકરા નું ધ્યાન રાખતી હતી. હાંઝ એમ તો શાંત હતો, પણ એકવાર રડવાનું ચાલુ કરે બાદ કલાક સુધી રડે. તે રડે તો ડી - હાઇડ્રેટ થઈ જતો હતો. પછી ચામડીના સેલમાં પાણી નાખવું પળતું. ‘હાંઝ કેવો છે?’ ‘રાત્રે ૧૫ વાગ્યે ઉઠી રડવા