લવ બાયચાન્સ - 19

(13)
  • 4.5k
  • 1.5k

( મિત્રો આપણે આગળના ભાગમાં જાણ્યુ કે અરમાન એના મમ્મી - પપ્પાને ઝંખના વિશે જણાવે છે. અરમાન મેરેજ કરવા તૈયાર થઈ ગયો એ જાણીને કવિતાબેન ખૂબ જ ખુશ થાય છે. વિજયભાઈ પણ ઝંખનાના મમ્મી સાથે મળવા તૈયાર થાય છે. હવે આગળ જોઈશું શું થાય છે. ) આજે અરમાનના મમ્મી - પપ્પા આવવાથી લતાબેન ખૂબ જ ઉત્સાહિત હોય છે સાથે સાથે થોડા ટેન્શનમાં પણ હોય છે. ઝંખના : અરે મમ્મી તુ ટેન્શન કેમ લે છે. અરમાને વાત તો કરી છે. અને એને વિશ્વાસ છે કે એના મમ્મી પપ્પા માની જશે. લતાબેન : અરે દિકરા ટેન્શન તો થાય જ ને મેરેજ વખતે