દાસ્તાને બી બિલ્ડિંગ - 25

  • 2.2k
  • 1k

દાસ્તાને બી બિલ્ડિંગ ભાગ 25 આગળનાં ભાગમાં જોયું કે સોમ, સાગર, જનક, સરસ્વતી, વિદ્યા બધાં એકપછી એક બી બિલ્ડિંગ તરફ જતાં રહે છે. બૌદ્ધ સાધુ આનંદ અને તેમનો શિષ્ય મેહુલ સોસાયટીમાં આવી જાય છે. જીયા બૌદ્ધ સાધુને મળવા જાય છે. તેની પાછળ નયન અને મહેન્દ્ર પણ જાય છે. હવે આગળ સોમ અને સાગર મા કાળિકાનાં મંદિરમાં આવે છે. બંને જણાં મંદિરમાં જઈને મા કાળિકાને નમન કરે છે. " પારસ કુળનો વંશજ હું સોમ પરંપરા મુજબ પારસમણિ બહાર કાઢુ છું " સોમ વાકય બોલી પથ્થરને નમન કરે છે અને પથ્થર ખોલે છે. જનક પણ આવી જાય છે એ મંદિરમાં છુપાઇને બધું