દાસ્તાને બી બિલ્ડિંગ - 24

  • 2.3k
  • 1.1k

દાસ્તાને બી બિલ્ડિંગ ભાગ 24 આગળનાં ભાગમાં જોયું કે વિદ્યાને એનાં પુનર્જન્મ જન્મ વિશે ખબર પડે છે. અને સરસ્વતી જ તેની પુનર્જન્મમાં બહેન હતી તે વાતની જાણ થાય છે. જનકને સાગર બી બિલ્ડિંગથી ધકકો મારે છે પણ સરસ્વતી પોતાની શકિતથી એને બચાવે છે. હવે આગળ પીળા અને કેસરીકલરથી મંડપ ખુબ સુંદર દેખાતો હતો. મંડપના થાંભલા પર ગલગોટાના ફુલો લગાવ્યાં હતાં. મેન ગેટ પર જયાં સરસ્વતી સોસાયટી લખ્યું હતું ત્યાં ગલગોટાના ફુલોનો હાર લટકાવેલો હતો અને લાઈટ પણ કરી હતી. નીચે સોસાયટીમાં લીલા કલરની જાળીવાળી ચાદર પથરાયેલી હતી. બેસવા માટે ખુરશી અને સોફાની વ્યવસ્થા હતી. વચ્ચે નાનું એવું સ્ટેચ હતું જયાં