દાસ્તાને બી બિલ્ડિંગ - 21

  • 2.3k
  • 1k

દાસ્તાને બી બિલ્ડિંગ ભાગ 21 આગળનાં ભાગમાં જોયું કે જનક લાઇબ્રેરીમાં પારસમણિ બુક મુકવા જતો હતો ત્યાં પહેલેથી જ સરસ્વતી બાજુનાં કબાટમાં બુક શોધી રહી હતી. વિદ્યા પણ લાઈબ્રેરી તરફ આવી રહી હતી. હવે આગળ " શું? " થોડાં ગભરાઇયેલા અવાજે કીધું " કુછ બાત તો બાકી નથી ને" સરસ્વતી એ કબાટમાં બુક શોધતાં કહયું " મતલબ "( મનમાં આમને કદાચ પારસમણિ વિશે કંઈ ખબર તો નથીને પણ એમને કંઈ રીતે ખબર પડે) " બુક જોઈ છે? " " કંઈ " "અરે કીધું તો હતું કુછ તો બાત બાકી નથી ને" ( આ લોકોની વાતો ચાલે છે ત્યારે જ વિદ્યા