દાસ્તાને બી બિલ્ડિંગ - 20

  • 2k
  • 948

દાસ્તાને બી બિલ્ડિંગ ભાગ 20 આગળનાં ભાગમાં જોયું કે સોમ અને સાગર બીજા દિવસે મા કાળિકાના મંદરિ એ જશે અને આ બંનેની વાત જનકે શાંભળી. સરસ્વતી સોસાયટીનાં જન્મ દિવસને હજુ પણ ચાર દિવસ બાકી હતાં. વિદ્યા નયનનાં ઘરે જાય છે પણ નયન પોતાની બિલ્ડિંગ ધાબા પર હતો એનાં ઘરે જતાં એની મમ્મી ભાવનાએ કહયું એટલે વિદ્યા પણ ધાબા પર જાય છે. જયાં પહેલેથી નયન અને મહેન્દ્ર વાતો કરી રહયાં હતાં. " હાય નયન મહેન્દ્ર "(વિદ્યા) " હાય"(નયન) " હાય વિદ્યા "(મહેન્દ્ર) " શું વાતો ચાલી રહી છે "(વિદ્યા) " સોસાયટીનાં જન્મ દિવસમાં શું કરવાનું તે "(નયન) " પણ અમે બંને