દાસ્તાને બી બિલ્ડિંગ - 19

  • 2.7k
  • 1k

દાસ્તાને બી બિલ્ડિંગ ભાગ 19 આગળનાં ભાગમાં જોયું કે મઠ પરથી સરસ્વતી, વિદ્યા અને જીયા સોસાયટી તરફ જવા નીકળી જાય છે. વિદ્યા રામ ચોક પર રિપેર માટે આપેલી પોતાની એકટિવા લઈને સોસાયટી માટે આવે છે. જનક ફરી પારસમણિની બુક લઈને ઘરે આવે છે. હવે આગળ જનક પારસમણિ બુકમાંથી પેલો નકશો શોધે છે જે એણે સવારે જોયો હતો. નકશો તો એને મળે છે પણ સમજ તો અત્યારે પણ પડતી ન હતી. જનક ટેબલ પર એ નકશો મુકે છે બિલોરી કાચથી એ નકશાનું ધ્યાનથી નિરક્ષણ કરે છે. બીજા દિવસે વિદ્યા પોતાની સાથે ધટાયેલી ધટના પર વિચાર કરે છે પણ કોઈ કળિ