ઘર - (ભાગ - ૨૦)

(19)
  • 4.1k
  • 1.8k

પ્રીતિએ રિકીનાં ગાલ ઉપર એક ઝાપટ મારી અને તેનાં હાથમાંથી ગન લેવાનો પ્રયત્ન કર્યો પણ ગુસ્સે ભરાયેલા રિકીએ પ્રીતિને જોશથી ધકો મારી નીચે પાડી. એ જ દરમિયાન ક્રિતીને હોંશ આવતાં તેણે પોતાની આંખો ખોલી અને સામે પોતાની મમ્મીને નીચે પડેલ જોઇ. તે દોડવા ગઇ પરંતુ તેનું ધ્યાન પડ્યું કે બોડીગાર્ડે તેને પકડી રાખી છે. તેથી તેણે બોડીગાર્ડનાં હાથમાં બટકું ભરી પોતાની જાતને છોડાવી અને “મમ્મી”બુમ પાડતાં પ્રીતિ તરફ ભાગી. ક્રિતી પ્રીતિ પાસે પહોંચે એ પહેલાં જ રિકીએ પોતાની ગનમાંથી ગોળી છોડી,જે નાનકડી ક્રિતીને લાગી.” “આહ…”ક્રિતી દર્દભર્યા અવાજે પોતાની મમ્મીના ખોળામાં ફસડાઇ ગઇ. પ્રીતિ પોતાનાં ખોળામાં પડેલ ક્રિતીને જોઇ રહી. તેને